સુજ્ઞવાચક,
પહેલાં આપણે રાજશ્રીની બહુ ચર્ચિત ફિલ્મ મેંને પ્યાર કિયાના શિર્ષક ગીતને લઈએ:
‘આતે જાતે, હસતે ગાતે…’ દેવ કોહલીના શબ્દો, રામ લક્ષમણનું સંગીત, લતા મંગેશકર અને બાલાસુબ્રમણ્યંના બોલ, રાજશ્રીનું આટલું મોટું બેનર અને મૌલિકતા વિશે સ્ટિવ વંડરને પૂછો જેણે આઇ જસ્ટ કોલ્ડ ટુ સે આઇ લવ યુ ગાયું.
રાજશ્રી બેનર્સને માથે લાગેલું કાળુ ટીલું, સુજ્ઞવાચકો તો વર્ષોથી આ કાળી ટીલી વિશે જાણે છે
સકીરાના અવાજમાં પણ આ ગીત મળશે