ઉઠાંતરીમાં અવ્વલ બોલિવૂડ

સુજ્ઞવાચક

આજે તારી પસંદગીની ફિલ્મોની યાદી અને કૌંસમાં તેનું પ્રેરણા સ્ત્રોત:

રઘુ રોમિયો (ATAME! (Tie Me up ! Tie Me Down))
ક્રેઝી-૪ (ધ ડ્રીમટીમ)
ક્રિશ (પે ચૈક)
હે બેબી (થ્રી મેન એન્ડ અ બેબી)
પાર્ટનર (હીચ)
રંગ દે બસંતી (ઓલ માય સન્સ)
મનોરમા સિક્સ ફિટ અંડર (ચાઈના ટાઉન, ૧૯૭૪)
ભેજાફ્રાય (Diner de Cons)
અગ્લી ઔર પગ્લી (માય સેસી ગર્લ)
ગોડ તુસ્સી ગ્રેટ હો (બ્રુસ ઓલમાઈટીંગ)
દિલ હૈ કી માનતા નહીં (ઈટ હેપન્ડ વન નાઈટ)
કસૂર (જજ્ડ એજ)
રાઝ (વોટ લાઈઝ બીનીથ)
ફૂટપાથ (સ્ટેટ ઓફ ગ્રેસ)
જિસ્મ (બોડી હિટ)
સાયા (ડ્રેગનફ્લાય)
પાપ (વિટનેસ)
ઝેહર (આઉટ ઓફ ટાઈમ)
આવારાપન (અ બિટરસ્વીટ લાઈફ)
ગુલામ (ઓન ધ વોટરફ્રન્ટ)
મર્ડર (અનફેથફુલ)
કાંટે (રિઝર્વવિયર ડૉગ્સ)
મુસાફિર (યુ ટર્ન)
મેરે યાર કી શાદી હૈ (માય બેસ્ટ ફ્રેન્ડ્સ વેડિંગ)
હમ તુમ (વેન હેરી મેટ સેલી)
સલામ નમસ્તે (નાઈન મંથ્સ)
ધૂમ (ધ ફાસ્ટ એન્ડ ધ ફ્યુરીઅસ ઓશન્સ ઈલેવન)
જુડવા (ધ ટવીન ડ્રેગન્સ)
દીવાના મસ્તાના (વોટ અબાઉટ બોબ?)
ક્યોંકિ મૈં જૂઠ નહીં બોલતા (લાયર લાયર)
ચોર મચાયે શોર (બ્લ્યુ સ્ટ્રીક)
મૈંને પ્યાર ક્યોં કિયા? (કેક્ટસ ફ્લાવર)
પાર્ટનર (હીચ)
હમરાઝ (અ પરફેક્ટ મર્ડર)
નકાબ (ડોટ ધ આઈ)
ઐતરાઝ (ડિસ્ક્લોઝર)
૩૬ ચાઈના ટાઉન (વન્સ અપોન અ ક્રાઈમ)
બાઝીગર (અ કિસ બીફોર ડાઈંગ)
પરિચય (ધ સાઉન્ડ ઓફ મ્યુઝીક)
તીન દિવારેં (ધ શોશંક રીડમ્પશન)
બ્લેક (ધ મિરકેલ વર્કર)
મધર ઈન્ડિયા (ધ ગુડ અર્થ)

(યાદી હજી લાંબી થઈ શકે પણ આ લેખમાં આટલી જ ફિલ્મો છે)

Advertisements

About પરિક્ષિત

અસલી ક્યા હૈ?
This entry was posted in અજ્ઞાત and tagged , , . Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s