મેહબૂબા મેહબૂબા (શોલે)

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું કદાચ પહેલું આઈટમ સોંગ – મેહબૂબા મેહબૂબા (શોલે)

અસલી

મેળવેલા સન્માન (એવોર્ડ):

  • ફિલ્મફેર બેસ્ટ મ્યુઝિક – રાહુલ દેવ બર્મન
  • ફિલ્મફેર બેસ્ટ ગીત (Lyrics) – આનંદ બક્ષી (મેહબૂબા મેહબૂબા)
  • ફિલ્મફેર બેસ્ટ ગાયક – રાહુલ દેવ બર્મન (મેહબૂબા મેહબૂબા)
Advertisements

About પરિક્ષિત

અસલી ક્યા હૈ?
This entry was posted in આનંદ બક્ષી, રાહુલ દેવ બર્મન, શોલે, ૧૯૭૫ and tagged , . Bookmark the permalink.

5 Responses to મેહબૂબા મેહબૂબા (શોલે)

  1. Harsukh Thanki કહે છે:

    “શોલે”ની પટકથા અને નિર્માણમાં ૩૬ જેટલી વિદેશી ફિલ્મોમાંથી પ્રેરણા લેવાઇ છે એ જોતાં “મેહબૂબા મેહબૂબા”નાં મૂળ બીજે ક્યાંય હોય એમાં કોઇ નવાઇ લાગતી નથી.

  2. ફિલ્લમ ફિલ્લમ કહે છે:

    કટ, પેસ્ટ અને પછી ઘૂમ પ્રચાર- એવા માહોલમાં મૌલિકતાનો મૃત્યુઘંટ વાગી રહ્યો હોવાનું સંભળાય છે. કારણ કે દરેક સરસ મજાની લાગતી ચીજ કોઈ અન્ય દેશ-પ્રદેશ કે ભાષામાંથી ઉઠાવી હોવાનું વ્હેલું-મોડું જાહેર કરવામાં આવે છે. હિમેશ રેશમીયા તો ઠીક, આજથી ત્રીસ-ચાલીસ વર્ષ અગાઉ લોકપ્રિય બનેલી કે સુપરહીટ જાહેર થયેલી ઘૂન પણ ઉઠાંતરી કે કોઈથી પ્રેરિત હોવાનું સાબિત કરતા પુરાવા આપણા માથે મારવામાં આવે છે.
    ફિલ્લમ ફિલ્લમ, રવિપૂર્તિ, ગુજરાત સમાચાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s