ધૂન સાંભળતાં તમને કયું ગીત યાદ આવ્યું(૨)નો જવાબ

ગયા અઠવાડીયે પૂછેલા પ્રશ્ન આ ધૂન સાંભળતાં જ તમને કયું હિન્દી ગીત યાદ આવ્યું?નો જવાબ:

ગીત – નીંદ ચૂરાઈ મેરી, કિસને ઓ સનમ? તુને..
ફિલ્મ – ઇશ્ક
સંગીતકાર – અનુ મલીક
ગીતકાર – રાહત ઇન્દોરી
વર્ષ – ૧૯૯૭

અસલ

Neerav Joshi, virajraol, Jeet, ક્રિષ્ના, himanshu વાચકોએ સાચા જવાબ મોકલ્યા છે. આભાર.

Advertisements
Posted in અનુ મલીક, ઇશ્ક, જવાબ, રાહત ઇન્દોરી, ૧૯૯૭ | Tagged | Leave a comment

આ ધૂન સાંભળતાં જ તમને કયું હિન્દી ગીત યાદ આવ્યું? (૨)

આ ગીતની ધૂન સાંભળો સાંભળો…

અને કહો કે આ ધૂન કયા હિન્દી ગીતમાં વાપરવામાં આવી છે…

સાચો જવાબ આ રહ્યો – https://asalinakali.wordpress.com/2012/01/19/ans2

Posted in ઓળખી દેખાડો | 1 ટીકા

આ ધૂન સાંભળતાં જ તમને કયું હિન્દી ગીત યાદ આવ્યું? – જવાબ

ગયા અઠવાડીયે પૂછેલા પ્રશ્ન આ ધૂન સાંભળતાં જ તમને કયું હિન્દી ગીત યાદ આવ્યું?નો જવાબ:

તેરી મેરી મેરી તેરી પ્રેમ કહાની – બોડીગાર્ડ (૨૦૧૧) સંગીત – હિમેશ રેસમિયા, ગીતકાર – શબ્બીર અહમદ

અસલ

મોટાભાગના વાચકોએ સાચા જવાબ મોકલ્યા છે. આભાર.

Posted in જવાબ, બોડીગાર્ડ, શબ્બીર અહમદ, હિમેશ રેસમિયા, ૨૦૧૧ | Leave a comment

આ ધૂન સાંભળતાં જ તમને કયું હિન્દી ગીત યાદ આવ્યું?

આ પ્રાર્થના સાંભળો…

અને કહો કે આ ધૂન કયા હિન્દી ગીતમાં વાપરવામાં આવી છે…

જવાબ આ રહ્યો, https://asalinakali.wordpress.com/2011/12/20/javab_01/

Posted in ઓળખી દેખાડો

મેહબૂબા મેહબૂબા (શોલે)

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું કદાચ પહેલું આઈટમ સોંગ – મેહબૂબા મેહબૂબા (શોલે)

અસલી

મેળવેલા સન્માન (એવોર્ડ):

  • ફિલ્મફેર બેસ્ટ મ્યુઝિક – રાહુલ દેવ બર્મન
  • ફિલ્મફેર બેસ્ટ ગીત (Lyrics) – આનંદ બક્ષી (મેહબૂબા મેહબૂબા)
  • ફિલ્મફેર બેસ્ટ ગાયક – રાહુલ દેવ બર્મન (મેહબૂબા મેહબૂબા)
Posted in આનંદ બક્ષી, રાહુલ દેવ બર્મન, શોલે, ૧૯૭૫ | Tagged , | 5 ટિપ્પણીઓ

સોચના ક્યા જો ભી હોગા દેખા જાયેગા

ઓન ધ ફ્લોર [જેનિફર લોપેજ 2011]

સોચના ક્યા જો ભી હોગા દેખા જાયેગા [ઘાયલ 1990]

લાંબાડા [કાઓમા 1989]

સૌજન્ય: ફનએનગ્યાન

Posted in અંજાન, ઘાયલ, ભપ્પી લહેરી, ૧૯૯૦ | Tagged , , , , , | Leave a comment

મુન્ની બદનામ હુઈ…

લલિત પંડિત લિખિત ફિલ્મ દભંગનું ગીત જોયા પછી આ જુઓ

રૉક ડાન્સર (૧૯૯૪)માં આવેલી.

જે ગીત પરથી રૉક ડાન્સરનું ગીત ‘લખાયું’ હતું તે જ ગીત પરથી ‘મુન્ની’ લખાયું છે. મૂળ ગીત સાંભળવા અહીં ક્લિક કરો. દિલગીર છું કે ગીતમાં વપરાયેલા શબ્દો સંસ્કારી ઘરમાં બોલી-સાંભળી શકાય તેવા નથી.

સ્ત્રોત: http://deshnama.blogspot.com/2010/09/blog-post_11.html

Posted in દભંગ, ફૈજ અનવર, લલિત પંડિત, ૨૦૧૦ | Tagged , | 2 ટિપ્પણીઓ